અભયમંત્ર ગુરું || Abhay Mantra Guru Lyrics || Bhajan Lyrics

0
574
અભયમંત્ર  ગુરું દેવાયતે આપ્યા રે,
જ્ઞાનના પ્યાલા અમને પાયા,…ગુરુ દેવા રેં,

શબ્દના રણકાર રોમે રોમ વ્યાપ્યા રેં,
વીસરી ગઈ  કાયા ને  માયા,…ગુરુ દેવા રેં,

અંગે ઉજળા ને કાળજડાં કાળાં રે,
થઈ તી એવાની હું સંગી ગુરુદેવા,…ગુરુ દેવા રેં,

કામળી ની લાલચે રીછડુ ભેટ્યું રેં,
ભવંરી    હતી   રે    કુસંગી ,…ગુરુ દેવા રેં,

દેવાયત પંડિત,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here