તુમ ઘર આજ્યો || Tum Ghar Aajo Lyrics || Bhajan Lyrics

0
213
તુમ ઘર આજ્યો  હો,
ભગવાન પતિ,… તુમ ઘર આજ્યો  હો,

વ્યથા લાગી તનમાંય,
મ્હારી તડપ બુજાવો હો,….તુમ ઘર આજ્યો,

રૈવત રોવત ડોલતા,
સબ  રૈણ  બીજાવૈ  હો,
ભૂખ  ગઈ  નિંદ્રા  ગઈ,
પાપી જીવ ન જાવૈ હો,….તુમ ઘર આજ્યો,

દુખીયા કો સુખિયા કરો,
મોહી  દર્શન  દીજૈ  હો,
મીરા વ્યાકુલ બિરહણી,
અબ વિલંબ ના કીજૈ હો,….તુમ ઘર આજ્યો,

-મીરાબાઈ,LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here