દેવાયત કહે શંકા ઉપજી || Devayat Kahe Shanka Upji Lyrics || Bhajan Lyrics

0
596
             સાખી,

દેવાયત કહે શંકા ઉપજી,
પછી તો ન થવાનું થાય,

નુગરાની સંગમાં રે વાથી,
પછી   શંકા   ઉપજે,

પછી તો ન થવાનું થાય,
કળિયુગ આવ્યા કારમાં,

સતિયામાંથી ગયા સંત,
પાંખડી ને જગ સૌ પૂજે,

જાગો સવેળા દેવલદે નાર,
રુડી વેળા રળિયામણી,

ભક્તિ છે અપરંપાર,
આવિયા આંગણે અલખધણી,
ઉતારો આરાધે  ભવપાર,

દેવાયત પંડિત,


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here