દેવાયત પંડિત દાડા દાખવ્યા || Devayat Pandit Dada Dakhlya Lyrics || Bhajan Lyrics

0
653
દેવાયત પંડિત દાડા દાખવ્યા,
સુણલે   દેવલદે   નાર,
વણમે નિયરે જૂઠ લગાર,
મારા ગુરુજીયે આગમ દાડા ભાખિયા,
લખિયા ભાખિયા ઓહી દિન આવશી,

નીર  ટાંકલા  તોલાહી,
ઘઉં ઘેઘારા ધણમાં વકહી,
ન્યતાપરન્યાતી નાતરાં હોશી,
કુંવારી કન્યા બાળ હલરાવી,
અસલ જાત ચૂડલા નવરાશી,.દાડા દાખવ્યા,

પડીકે   પાણી   રેશી,
જેબમેં  દેવતાં   રેશી,
હિંગટે   દીવા   દીખશે,
વિના  બળદે  હળ  હાલી,
વિના ઘોરીએ નીર નીકળશી,.દાડા દાખવ્યા

દેવાયત પંડિત,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here