પિયા કારણ રે || Piya Karan Re Lyrics || Bhajan Lyrics

0
201
પિયા કારણ રે પીળી ભઈ રે, લોક જાણે ઘટ રોગ.
છપ છપલા મેં કઈ મોઈ પિયુને મિલન લિયો જોગ રે,

નાડી વૈદ્ય તેડાવિયા રે,પકડ ઢંઢોળે મોરી બાહ,
એ રે પીડા પરખે નહિ,મોરા દરદ કાળજડાં માંહ્ય રે,

જાઓ રે વૈદ્ય ઘેર અપનેરે, મારુ નામ ન લેશ,
હું રે ઘાયલ હરિ નામની રે, માઇ કેડો લઇ ઔષધ નાદેશ રે,

અધરસુધા રસ ગાગરી રે, અધરરસ ગોરસ લેશ,
બાઈમીરા કે પ્રભુ  ગિરધર નાગુણ, ફરીને અમીરસ પીવેશ રે,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here