યમુના મેં કૂદ પડ્યો કનૈયો | Yamuna Me Kud Padyo Lyrics

0
280
યમુના મેં કૂદ પડ્યો કનૈયો,
તેરો યમુના મેં કૂદ પડ્યો,…કનૈયો,
પેસી પૈયારે કાલી નાગ નાથ્યો,
ફેણ  પર  નૃત્ય   કર્યો ,…કનૈયો,
નંદબાબા ઘર નોબત બાજે,
કંસ રાય  દેખકે   ડર્યો ,…કનૈયો,
માત યશોદા રૂદન કરત હૈ,
નૈનો  મેં  નીર  ઝર્યો ,…કનૈયો,
ટચલી આંગળીયે ગોવર્ધન તોળ્યો,
ઈન્દ્ર  નો  માન  હર્યો,…કનૈયો,
બાઈમીરા કહે ગિરધરના ગુણ,
મથુરા  મૈં વાસ  કર્યો ,…કનૈયો,
Yamuna Me Kud Padyo Kanaiyo Lyrics
Mirabai Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here