લેને તારી લાકડી || Lene Tari Lakdi Lyrics || Bhajan Lyrics

0
2474
લેને તારી લાકડી રે લેને તારી કામલીરે
ગાયો  ચરાવવા  નહીં  જાઉં માવલડી ,…લેને,

માખણ તો બલભદ્ર ને ખાયો
હમને પાયો  ખાટી હો રે  છાશલડી ,…લેને,

વૃંદાવન ને મારગ  જાતાં
પાંવમે  ખુંચે  જીણી  કાકલડી  રે  ,…લેને,

મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણકમલ  ચિત્ત  રાખલડી  રે  ,…લેને,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here