સુણી મેં હરિ આવન || Suni Me Hari Aavan Lyrics || Bhajan Lyrics

0
318
સુણી મેં હરિ આવન કી આવાજ,

મહલ ચઢ ચઢ જાઉં મોરી સજની
કબ  આવૈ મહારાજ
દાદર મોર બપૈયા બોલે
કોયલ  મધુરે  સાજ,….સુણી મેં હરિ,

ઉમગ્યો ઇન્દ્ર ચહુ દિશ બરસે,
દામણી  છોડી  લાજ
ધરતી રૂપ નયા ધરિયાં હૈ
ઇન્દ્ર મિલાન કે કાજ,….સુણી મેં હરિ,

મીરા કે પ્રભુ હરિ અવિનાશી
બેગ મિલો  સિરરાજ,….સુણી મેં હરિ,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here