હું રોઈ રોઈ || Hu Roi Roi Lyrics || Bhajan Lyrics

0
287
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,
રાતી કરું ગીત ગતિ કરું,…હું રોઈ રોઈ,

અન્ય કોઈ મારી નજરે ન આવે,
વર તો એક ગિરધારી વરુ,…હું રોઈ રોઈ,

સેવાને સમરણ એનુજ નિશદિન,
હૃદયકમળ માં ધ્યાંન ધરું,…હું રોઈ રોઈ,

મીરાકહે પ્રભુ ગિરધર નાગર,
ગંગા જમનામાં ન્હાતી ફરું,…હું રોઈ રોઈ,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here