આવો તો રમવા ને ગરબે ઘુમવાને | Aavo To Ramva Ne Garbe Ghumva Ne Lyrics

0
308
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને ,
માડી મારે જોવા છે તમને રમતા રે ,
ગરબે ઘુમતા રે , આવો તો રમવા ને ,
ગબ્બરની માત મારી વાધે અસવાર છે ,
મોઢું સોહામણુ ને સોળે શણગાર છે ,
હે હું તો જોઈને હરખાય જાવું રે ,
ચાચર ના ચોકમાં રે , ગબ્બરના ગોખમાં રે ,
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને
હે માડી મારે જોવા છે તમને રમતા રે ,
રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ ,
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ,
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ,
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ,
હે લાલ લાલ ચૂંદડી, માથે છે ઓઢણી
કાનમાં છે કુંડળ, શોહે છે ટિલડી ,
હે હું તો જોઈને ધન્ય ધન્ય થાવું રે ,
ચાચર ના ચોકમાં રે , ગબ્બરના ગોખમાં રે ,
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને ,
હે માડી મારે જોવા છે, તમને રમતા રે ,
રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ ,
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ ,
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ ,
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ ,
Aavo To Ramva Ne Garbe Ghumva Ne
Ambe Maa Navratri Garba Lyrics 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here