અમ્મારી બેની ને તમે કઈ ના કેજો | Amaeri Beni Ne tame Kai Na Kejo Lyrics

0
244
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
દોશ ના જોજો એને ફેર ના કેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
ચૂલાનો ભાટિયારો એની સાસુ ને દેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
પાણીનું બેડુ એની દેરાણી ને દેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
હિંડોળાની દોરી પેલા નણંદબા ને દેજો,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
તિજોરીની ચાવી અમારા ___બેન ને દેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
ફેશન આવી ફેશન આવી ફેશન કરવા દેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
આઠ વાગે ઉઠશે .. નવ વાગે ઉઠશે .. ચા બનાવી દેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
બરફી ખાશે , પેંડા ખાશે , પીઝા લાવી દેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
મન માં હશે તો કામ કરશે નહીતર કરી લેજો ,
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો ,
Amari Beni Ne Tame Kai Na Kejo
Lagna Geet Fatana Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here