દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે | Darshan Dejo Re Ambe Maa Lyrics

0
466
દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે ,
ભલે દિવસ હોય કે રાત હોય તમે દર્શન દેજો રે ,
દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે ,
ગાંડા ઘેલા છોરું હોય ભૂલ ઘણેરી થાતી હોય ,
પણ દર્શન દેજો રે …
દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે ,
વેલી આવું કે મોડી આવુ પણ લવશું તમારું નામ
દર્શન કાજે દોડતી આવી , દર્શન દેજો રે …
દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે ,
Darshan Dejo Re Ambe Maa Lyrics
Navratri Best Garba Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here