ધૂપને રે ધુમાડે વેલા આવજો | Eva Dhup Ne Re Dhumade Vela Aavjo Lyrics

0
26
હે એવા આરતીને ટાણે રે વેલા આવજો,
હે આવજો આવજો અજમલનાં કુંવર રે
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો,
હે એવા માતા મીનળ’દે કાગળ મોકલે,
હે સગુણાબેની જુએ તમારી વાટ રે
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો,
હૈ એવા પિતા અજમલજી કાગળ મોકલે,
હે વિરમદેવજી જુએ તમારી વાટ રે
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો,
હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે,
હે ડાલીબાઇ જુએ ઝાઝેરી વાટ રે
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો,
Eva Dhup Ne Re Dhuvade Vela Aavjo 
Ramdevpir Aarti Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here