ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો | Gayuna Govaliya Lyrics

0
591
ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો,
એ ના વાછરુ એ ભાભરે ને વલખા મારે રે ,
ભરવાળીયા જટ ગાયુ લઈ ને આવજો,
ગાયુ ના ગોવાળીયા…
ગાયુના દુજાણે નેહળે દીવા રે જબુકતા,
એ રે ગાયને ભુખી રે લઈ ને આવુ તો ,
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો આપસે,
ગાયુ ના ગોવાળીયા…

ગોરલ રે ગાવળીના દુધ અમે ત્રાહળીયુ મા પીધા રે,
એના રે વાછરુ ને ભુખ્યા રાખુ તો ,
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો દેસે રે,
ગાયુ ના ગોવાળીયા…

Gayu Na Govaliya Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here