માં-બાપ થી મોટુ આ દુનિયા માં કોઈ નથી | Ma Bap Thi Motu Lyrics

0
1141
હો … આજ પુજાણા …આજ પૂજાશે (2)
પૃથ્વી પર બેઠા એજ ભગવાન છે
ઓ ભાઈઓ બેની …
માં-બાપ થી મોટુ આ દુનિયા માં કોઈ નથી
માત-પિતાથી મોટુ આ દુનિયા માં કોઈ નથી (2)
હો … દુખના તડકામાં સુખની એ છાય છે
પગ પડે પાછાતો એજ પૂરે હામ છે
હો… કદીના દુભાવીયે , હૈયું એમનું (2)
ઓ ભાઈઓ બેની …
માં-બાપ થી મોટુ આ દુનિયા માં કોઈ નથી
માત-પિતાથી મોટુ આ દુનિયા માં કોઈ નથી (2)
મળે આશિષ જેને બેળો એનો પાર છે
ઘરમાં બેઠેલા તમારા એ ભગવાન છે
હો… વૈદ પુરને , આજ કીધું છે (2)
દાદા ગણેશે , સિદ્ધ કર્યું છે
ઓ ભાઈઓ બેની …
માં-બાપ થી મોટુ આ દુનિયા માં કોઈ નથી
માત-પિતાથી મોટુ આ દુનિયા માં કોઈ નથી (2)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here