રામ ભજતું રામ ભજીલે | Ram Bhaj Tu Ram Bhaji Le Lyrics

0
543
રામ ભજતું રામ ભજીલે પ્રભુને ભજીલે પ્રાણીયા,
પ્રભુ ભજીયા એ પાર પડીયા ચૌદ લોકે જાણીયા,
એ લોભીયાએ માયા ભેગી કીધી , દાટ્ટી બેઠો ભોણીયા,
મરણ વેળાએ કામના આવી , અવગતે … આણીયા ,
રામ ભજતું રામ ભજીલે …
એ માયા વસમી કોટડી છે ,
એમાં કોકનર રહી જાણીયા ,ખાધી નહિ ને ખર્ચી નહિ,
એમ કહેતા જાય છે … પ્રાણીયા
રામ ભજતું રામ ભજીલે …
એ માયા વસમી ઓરડી છે ,
એમાં કોક સંત વિરલા રહી જાણીયા ,
છતા દિલમાં દાદ ના આણીયા ,
રામ ભજતું રામ ભજીલે …
એ બલી રાજા ને કારણે બંદુ બળ દીધા ,
સગાળશા શેઠ વાણીયે , મુરધ્વજ રાજાને જનક વૈદેહી ,
હરિચંદ્ર હારે વેચાણીયા , મારા ગુરુએ ગોવાળી કીધી ,
મૂળ ધરમ લાવીયા , રામ ભજતું રામ ભજીલે …
દાસી જીવણ સંતો ભીમના ચરણે
મારા સંતો અમરાપુર માણીયા ,
Ram Bhaj Tu Ram Bhajile Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here