Tag: કાન તારી મોરાલીયે મોહિને
કાન તારી મોરલીયે | Kan Tari Moraliye Lyrics
કાન તારી મોરાલીયે મોહિને,
ગરબો ઘેલો કીધો.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે મોરાલી ક્યારે વાગી.
હે કાન તારી મોરલીયે મોહિને…
હે કાન તારી મોરલીયે મોહિને,
રોતા બાલ મેલ્યા.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વિજોગન કયારે...