Tag: ગંગાસતી ના ભજન
અસલી જે સંત હોઈ તેને | Asli Je Sant Hoi Tene Lyrics | Gangasati...
અસલી જે સંત હોઈ તેને ચડે નહિ કોઈ દી ,
કપટ નહિ મનમાંહ્ય જી ,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે ,
પ્રજ્ઞા પુરુષ કહેવાય જી ,
દેહે રે મુકે પણ વચન તૂટે નહિ ને ,
ગુરુજીના વચને...
કળજુગમાં જતિ સતી | Kaliyug Ma Jati Sati Bhajan Lyrics | Agamvani Bhajan Lyrics
કળજુગમાં જતિ સતી
કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં
ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે...
ગુપત રસ આતો જાણી લેજો | Gupt Ras Ato Jani Lejo Lyrics
ગુપત રસ આતો જાણી લેજો પાનબાઈ
જેથી જાણવું રહે નહિ કાઈ ,
ઓઘ રે આનંદ માં કાયમ રહેને
સેજે સંસય બધા મટી જાય ,
બહેન રે શુરવીર થઈને સંગ્રામે ચડવું પાનબાઈ ,
માયલું મન ફરી ઉભું...
કલયુગ આવ્યો હવે કારમો | Kalyug Aavyo Karmo Lyrics
કલયુગ આવ્યો હવે કારમો ને , તમે સુણજો નર નાર
ભક્તિ ધરમ એમાં લોપાસે ને , રહશે નહિ તેની મર્યાદ ,
ગુરુજીનું કહેવું શિષ્ય માનસે નહિ , ઘર ઘર જગવશે જ્યોત ,
નરને નારી...
અંતરથી પુજાવાની આશા | Antarthi Pujavani Asha Lyrics
અંતરથી પુજાવાની આશા રાખે ને ,
એને કેમ લાગે હરીનો સંગ રે ,
શિષ્ય કરવા નહિ એવા જેને ,
પૂરો ચઢ્યો ન હોય રંગ ,
એ જી રે અંતર નથી એનું ઉજળું ને ,
જેને મોટપણુ...
સદગુરુ વચનના થાવ અધિકારી | Sadguru Vachanna Thav Adhikari Lyrics
સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ
મેલી દયો અંતરનું અભિમાન
માન રે મેલીને તમે આવો રે મેદાનમાં
સમજો ગુરુજીની શાન … સદગુરુ
અંતર ભાંગ્યા વિના ઉભરો નહિ આવે
નહિ થાય સાચે સાચી વાત રે
આટી છૂટે જયારે અંતર...





