Tag: ગુજરાતી પ્રચીન ભજન lyrics
સતી સીતાજી રથમાં બેઠા | Sati Sitaji Rathma Betha Lyrics
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિમુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
રડતે હૈયે સીતાજી બોલ્યા
શુ અપરાધ મારો હો
તન મનથી મેં રામને સેવ્યા
ધરમ...
ભાલા વાળા મારી ભેરે રેજો | Bhala Vala Mari Bhere Rejo Lyrics
ભાલાવાળા મારી ભેરે રેજો ,
દેવ દુવારકા વાળા રે હો જી રે ,
આરે કળજુગમાં બીજું કોણ ઉગારે
અદભૂત ખેલ અત્યારે રે હોજી રે ,
વિઘન સઘળા કોણ વારે
નજરું કરો ને નેજાવાળા રે ,
દુઃખ તણો...
સબ તીરથ કર આઈ તુંબડીયા | Sab Tirath Kar Aayi Tumbadiya Lyrics
સબ તીરથ કર આઈ તુંબડીયાં
સબ તીરથ કર આઈ
ગંગા નાઈ ગોમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ
નિત નિત ઉઠ મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઇ
તુંબડીયાં સબ તીરથ કર આઈ,
સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ...
શાને કરે છે વિલાપ | Shane Kare Chhe Vilap Kaya Rani Lyrics
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ રે
તારે ને મારે હવે કાંઈ નથી ,
તારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રે
એમ જીવરાજા કહે છે જી …
ઘણા દિવસ નો ઘરવાસ આપણે
ઘણા...
અલક મીલન કે કાજ ફકીરી | Alakh Milan Ke Kaj Fakiri Lyrics
અલક મીલન કે કાજ ફકીરી, લેકે ફરું મેં જંગલમેં
તેરી સીકલ કે કાજ ફકીરી ,લેકે ફરું મેં જંગલમેં ,
તુંહી તુંહી તાર લાગ્યો દિલ અંદર,રહું સદા એક રંગનમેં
ત્રણ લોકકી ફિકર મીટાઈ,એહી ફિકર મેરે...
જ્ઞાની ગુરુ મળ્યા રે | Gnani Guru Malya Lyrics
જ્ઞાની ગુરુ મળ્યા રે , ગોળી તો મારી જ્ઞાન તણી ,
કંચન કાયા કીધી રે , ગુરુ તો મારા પારસમણી ,
હું તો જન્મની આંધળી , મને ગુરુએ આપી આંખ ,
ગુરુ ચરણનુ અંજન...
ત્રિગુણી તોરણીયા બંધાવો | Triguni Toraniya Bandhavo Lyrics
ત્રિગુણી તોરણીયા રે બંધાવો
રે સાહેલી મોરી પાંચ રે તત્વનો માંડવો રે.
ગુણનામના ગુણેશજી બેસાડીયા
પ્રેમની પીઠી ચોળાય
વર નું નામ અજર અમર છે
આવા ગીતડીયા રે ગવાય
રે સાહેલી મોરી પાંચ રે…
પાંચ સાત સાહેલી મળી
જાનુ સાબદી...
હંસલા હાલો રે હવે | Hansala Halo Re Hale Lyrics
હંસલા હાલો રે હવે , મોતીડા નહીં રે મળે,
આ તો ઝાંઝવાના પાણી ,આશા જુઠી રે બંધાણી ,
મોતીડાં નહી રે મળે ,
ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો,
વાયરો...
હૃદયમાં વસ્તુ છે અણમોલી | Hriday Ma Vastu Chhe Anmoli Lyrics
તારા રે ઘટમાં પીયુજી બિરાજે ,
અંતર પટ જોને ખોલી , હૃદયમાં વસ્તુ છે અણમોલી ,
સંત સમાગમ નીશદીન કરીએ , શાંભળીયે શુદ્ધ બોલી ,
સજ્જન કેરા સંગમાં ભાઈ ,પ્રેમની પ્રગટે હોળી ,
હૃદયમાં વસ્તુ...
અમારા અવગુણ રે | Amara Avgun Re Lyrics
અમારા અવગુણ રે, ગુરુજીના ગુણ ઘણા રે ,
ગુરુજી … અમારા અવગુણ સમું મત જોઈ ,
અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે ,
ગુરુજી મારો દીવો રે , ગુરુજી મારો દેવતા રે ,
ગુરુજી...