Tag: જાગો જાગો હરે ત્રીપુરારી lyrics
જાગો જાગો હરે ત્રીપુરારી | Jago Jago Hare Tripurari Lyrics
જાગો જાગો હરે ત્રીપુરારી જટાળા જોગંદર ,
જળ વરસાવો જળાધારી ઓ જોગંદર ,
ॐ નમઃ શિવાય , ॐ નમઃ શિવાય ,
તમે પશુપતિ કહેવાણા છો ,રુડા પશુ થી કેમ રીસાણા છો
હે..તારી નંદી પર અશવારી,જટાળા...
