Tag: નગર દરવાજે સાંઢણી
નગર દરવાજે સાંઢણી ઝોકારો | Nagar Darvaje Sandhani Zokaro Lyrics
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
લાડલીની છાબ ભરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
નગર દરવાજે સાંઢણી ઝોકારો...
