Tag: પરથમ ગણેશ બેસાડો
પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Lyrics
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા,
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા,
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ પધાર્યા,
ગોવાળિયાનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં,
હરખ્યાં માળીડાનાં મન રે મારા ગણેશ...
પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Re Lyrics
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ,
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ,
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા ,
કૃષ્ણની જાણે રૂડા ઘોડલા શણગારો ,
ઘોડલે પીતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા...

