Tag: aayal na avtare ujala lyrics
આયલ ના અવતારે ઉજળા | Aayal Na Avtare Ujala Lyrics
માળી અમે તમારા અવતારે આયલ ઉજળા ,
માળી અમે તમારા અવતારે જગમાં ઉજળા ,
માળી તારા છોરુળા નો એક જ તું આધાર
અમીયલ નજરું રાખજે ,
માળી તારા છોરુળા નો એક જ તું આધાર
અમીયલ નજરું...