Tag: Aishwarya Majmudar Lagna Geet

ઊંચા ઊંચા બંગલા બનાવો | Ucha Ucha Bangala Banavo Lyrics | Lagnageet Lyrics

0
ઊંચા ઊંચા બંગલા બનાવો , દાદા કાચની બારીયું મેલાવો , કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય , દાદા વિના કેમ ચાલશે હો રાજ , દાદી ....... બેન હોઈ તમારો સાથે , કે બેની મારી ઝગ-મગ...

ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે | Gunje Sharnayu Dhol Trambalu Lyrics

0
ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે , ગામની શેરીઓ ગાજે કે આવ્યો રૂડો વરરાજીયો , રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો , લાડકડો લટકાળો કે આવ્યો રૂડો વરરાજીયો , હે ... ઘોડે ચડીને જુઓ આવ્યો છબીલો , કામણગારો...

દીકરી તો પારકી થાપણ કેવાય | Dikri To Parki Thapan Kahevay | Vidai Lagna...

0
બેના રે… સાસરીયે જાતા જોજે પાંપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કેવાય , દીકરીને ગાય , દોરે ત્યાં જાય , દીકરી તો પારકી થાપણ કેવાય , બેની તારે માથે બાપનો હાથ કદી ના ફરશે રમતી તું...

કાળજા કેરો કટકો મારો | Kalja Kero Katko Maro

0
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો , મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો , છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો, ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો , બાંધતી નહીં...

ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું | Maiyar Ma Manadu Nathi Lagtu Lyrics

0
હે ...જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે , હે ...જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે , કે અલ લીલા તોરણીયા બંધાવો મારા આંગણે , કે ને બેની કે ને તું શાને ઉતાવળી થાય રે...

માડી તારો છેડો આજે છોડું છું | Madi Taro Chhedo Aaje Chhodu Chhu

0
માડી તારો છેડો આજે છોડું છું નવા આંગણ નવા સંબંધ જોડું છું આશિષ દેતા મુજને તું નિહાળજે વીરા મારા બાપાને સંભાળજે , વિદાયની વસમી છે વેદના વીરા મારા બાપાને સંભાળજે જાતા જાતા દીકરીની પ્રાર્થના વીરા મારા બાપાને સંભાળજે...

વિદાય ની આ વસમી વેળા | Vidai Ni Aa Vasmi Vela Lyrics

0
વિદાય ની આ વસમી વેળા રોકી ના રોકાય, પિયરિયું છોડી ને દીકરી સાસરિયે જાય, દાદા રોવે ને માતા પાલવડે ભીંજાય...પિયરિયું, દાદા તમારા આંગણિયે હું હતી તુલસીનો ક્યારો, આંગણીયાની માયા છોડી છોડ્યો છાંયડો તમારો, માફી માંગુ દાદા...

છોડ્યા દાદાને છોડી ડેલિયું રે | Chodiya Dadane Chodi Deliyu Lyrics

0
છોડ્યા દાદાને છોડી ડેલિયું રે , હાલ્યા સૈયરું નો સાથ રે બેનીબા , તમે એકવાર પિયરિયે પધારજો રે , છોડ્યા બાંધવ છોડી બેનડી રે , છોડી હાલ્યા ભોજાઈ નો સાથ રે , તમે એકવાર પિયરિયે પધારજો...

આવી રૂડી મોસાળાની છાબ | Aavi Rudi Mosalani Chhab Lyrics

0
આવી રૂડી મોસાળાની છાબ , મામેરા લાવ્યા ઘણા હોસથી રે લોલ , મામા લાવ્યા હીરાના સેટ , મામીએ આપ્યા હૈયા ના હેત રે , આવી રૂડી … માસી લાવ્યા સોનાના હાર , એમણે ઘડ્યા મોંઘા મૂલના રે...

અખંડ સૌભાગ્યવતી | Akhand Saubhagyavati Lyrics

0
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી , તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી , માંના ખોળા સમું આંગણું તે મુક્યું , બાપના મન સમું બારણું તે તજ્યુ , તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી , તને...
error: Content is protected !!