Tag: ambe maa navratri garba
દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે | Darshan Dejo Re Ambe Maa...
દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે ,
ભલે દિવસ હોય કે રાત હોય તમે દર્શન દેજો રે ,
દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે ,
ગાંડા ઘેલા છોરું હોય ભૂલ...
અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re Lyrics
અંબા અભય પદ દાયની રે ,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની ,
અંબા અભય પદ …
અંબા અનાથોના નાથ ભીડ ભંજની ,
હેમ હિડોળે હીંચકે રે ,
હીંચકે આરાસુરી માત ભીડ ભંજની ,
સખીઓ સંગાથે કરે ગોઠડી...
કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા | Kesariyo Rang Tane Lagyo Lyrics
કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા ,
કેશરિયો રંગ તને લાગ્યો રે લોલ ,
ઝીણી ઝીણી જારીયુ મેળવો એલા ગરબા ,
ઝીણી ઝીણી જરીયું મેળવો રે લોલ ,
આરાસુર ધામે ઘૂમી આવ્યો એલા ગરબા ,
આરાસુર...
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે | Maa Pava Te Gadh Thi...
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે ,
વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે ,
માં ચાંપા તે નેર ના ચાર ચૌટા મહાકાલી રે ,
ત્યાં માળી રે માંડ્યા હાટ , પાવાગઢ વાળી રે...
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે | Rude Garbe Rame Che Devi Ambika...
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
પાય વાગે છે ઘુઘરીના ખમકા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
ગરબો જોવાને ગણપતિ આવ્યા રે ,
સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવીયા રે...
તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે | Tara Dungare Thi Utaryo Vaghre Lyrics
તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે ,
હે મારી અંબાજી માં ,
તારા વાઘ ને પાછો વાળ રે ,
હે મારી અંબાજી માં ,
હે તારા ડુંગરીયે કેમ તો ચડાય રે ,
હે મારી અંબાજી માં ,
હે...