Tag: bai mira kahe bhajan lyrics

સાચું બોલો રે મારા શ્યામ | Sachu Bolo Re Mara Shyam Re Kanuda Lyrics

0
સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા , મોરલી રે વાળા મારા કાનજી , જુઠડા ન બોલો હે મારા શ્યામ રે કાનુડા , મોરલી રે વાળા મારા કાનજી , એવી કઈ રે એ રાણીએ...

એવો તો રામરસ | Aevo To Ramras Lyrics

0
એવો તો રામરસ પીજીયે , હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે,  ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી, હરિગુણ ગાઈ લાહવો લીજીયે,  મમતાને મોહજંજાળ જગ કેરી, ચિત્ત થકી દુર કરી દીજિયે,  દેવોને દુર્લભ દેહ મળ્યો આ, તેને  સફળ આજ  કીજીયે, રામનામ...
Tame Padharo Vanmali Lyrics

તમેં પધારો વનમાળી | Tame Padharo Vanmali Lyrics

0
તમેં પધારો વનમાળી રે, હારે મે તો કીધીછે ઠાકર થાળી રે, હવે તમેં પધારો વનમાળી રે,  પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી, માંહે નથી બાસુંદી કે પુરી, મારે સાસુ નણદી છે શૂળી, પધારો વનમાળી રે,  પ્રભુ ભાત ભાતના લાવુંમેવા, તમે પધારો...

કર્મનો સંગાથી રાણા મારુ | Karmno Sangathi Lyrics

0
કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી હેજી રે કર્મનો સંગાથી,  રાણા મારુ કોઈ નથી, હેજી રે કર્મનો સંગાથી, હરિ  વિના કોઈ નથી, હો હો રે એક રે ગાયના દો દો વાછરું, લખ્યા એના જુદા જુદા...

જૂનું તો થયું રે દેવળ | Junu To Thayu Re Deval Lyrics

0
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જુનુ તો થયું,   આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા, પડી ગયા દાંત માયલું રેખું તો રહ્યું, મારો હંસલો નાનો ને,   તારે ને...

કાનુડો શુ જાણે મારી પ્રીત | Kanudo Shu Jane Mari Prit Lyrics

0
કાનુડો શુ જાણે મારી પ્રીત , બાઈ અમે બાળ કુંવારા રે , કાનુડો શુ જાણે મારી પ્રીત , જળ રે જમનાના અમે ભરવાને ગયા તા વાલા, કાનુડે ઉડાડ્યા આછા નીર ઉડ્યા ફ ર ર ર...
error: Content is protected !!