Tag: best gujarati lagngeet
વનરાતે વનમાં મીંઢોળ જાજા | Vanarate Vanma Mindhol Lyrics | Lagna Geet
વનરાતે વનમાં મીંઢોળ જાજા
મીંઢોળ પરણેને જાડ બાળ કુંવારા |
હું તમને પૂછુ મારા વીરા રે અંતરિયા
આવડાતે લાડ તમને કોને લડાવ્યા
દાદાજીના તેડ્યા અમે સીમળીયે આવ્યા
આવળાતે લાડ અમને દાદા એ લડાવ્યા |
હું તમને પૂછુ...