Tag: best krishn kirtan lyrics
પડવે પ્રીત કરું છું પેલી | Padve Prit Karu Chhu Peli Lyrics | Vaishnav...
પડવે પ્રીત કરું છું પેલી
પડવે પ્રીત કરું છું પહેલી
વાલે મારે અઘોર વનમાં મેલી
દિવસ ઘણા થયા રે…
બીજે બીજું કાંઈ ન જાણું
જોબન ભમરો થઈને માણુ
દિવસ ઘણા થયા રે…
ત્રીજે તન તપે તમારા
જીવડા જાય છે...