Tag: bhajan gujarati lyrics
જેના મુખમાં રામનું નામ નથી | Jena Mukhma Ramnu Nam Nathi Lyrics
જેના મુખમાં રામનું નામ નથી
એવા દુરીજનનું અહી કામ નથી ,
જેને હરી કીર્તન માં પ્રેમ નથી
એને શ્રી હરી કેરી રહેમ નથી ,
જેને સંત સેવા માં તાન નથી
એને આ જગમાં અહી માન નથી...
શુરવીર ને તું જોઈને પ્રાણી | Shurvir Ne Tu Joine Prani Lyrics | Bhajanbook
શુરવીર ને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશ માં ,
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશ માં ,
સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશ માં ,
પરાયાનું સારું જોઇને
દિલડું તારું દુભાવીશ માં ,
સુગંધની તને...