Tag: bhakti karvi tene lyrics
ભક્તિ કરવી તેને | Bhakti Karvi Tene Lyrics | Gangasati Bhajan Lyrics | Bhajanbook
ભક્તિ કરવી તેને રંક થઈને રહેવું
મેળવું અંતરનું અભિમાન રે ...
સદગુરુ ચરણમાં શીશ નમાવીને
કરજોડી લાગવું તેને પાય રે ...
જાતી પણું છોડીને અજાતિ થાવું
કાઢવો વરણ વિકાર
જાતી ભાતી નહિ હરિના દેશમાં
એવી રીતે રેવું નિર્વાણ...