Tag: chitda chorana
ચિતડા ચોરાણાં || Chitda Chorana Lyrics || Mirabai Bhajan Lyrics
ચિતડાં ચોરાણાં તેને શુરે કરું,
શું કરું રાજ તારા શું કરૂ પાટ તારા,
ચિતડાં ચોરાણાં તેને શુરે કરું, રાણા શુરે કરું,
ભૂલી ભૂલી હું તો ઘર કેરા કામ,...રાણા, ચિતડાં ચોરાણાં,
અનડા ન ભાવે નેણે નિદ્રા ન...