Tag: dariyana bet ma lyrics
દરિયાના બેટમાં સાંઢણી | Dariyana Bet Ma Sandhadi Lyrics
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો...