Tag: devayat pandit bhajan book
આલમઘણી તારી વાટ જોતા | Alam Dhani Tari Vat Jota
આલમઘણી તારી વાટ જોતા જગ ચાર સ્વપ્ન વહી ગયા,
અમઘેર આવો આલમ રાજા આવો હો પૃથ્વીના પલાણ,...આલમઘણી,
અસલ જુગનાં રાજીયા આકાશે દેવ તમને સમરે,
પાતાળે ભોરિંગ મત લોકનો માનવી સમરે ,...આલમઘણી,
સ્વર્ગાપૂરનો સંગ, હીરાના મુલ...