Tag: dwarikavala dwarikavala lyrics
તારા રૂપ ન્યારા ન્યારા | Tara Swaroop Nyara Nyara Lyrics
તારા રૂપ ન્યારા ન્યારા મેં તો તનમન ધન ઓવાર્યા
ઓ મોર મુકુટ ધરનારા ,મારી ભૂલો ના ભૂલનારા ,
દ્વારિકા વાળા , દ્વારિકા વાળા ,
તમે સત તત્વો ને તાર્યા , તમે અસુર ગણો સહાર્યા...