Tag: Ekla J Aavya Manva Lyrics
એકલા જ આવ્યા મનવા | Ekala J Avya Manva Ekla Javana Lyrics | Bhajanbook
એકલા જ આવ્યા મનવા એકલા જવાના
સાથી વિના , સંગી વિના , એકલા જવાના
એકલા જવાના , એકલા જવાના …
કાળજીની કેળીયે કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયાના સાથ દે...