Tag: Evo Ramras Pijiye
એવો તો રામરસ | Aevo To Ramras Lyrics
એવો તો રામરસ પીજીયે ,
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે,
ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લાહવો લીજીયે,
મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દુર કરી દીજિયે,
દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીયે,
રામનામ...