Tag: gori tara nepur lyrics
ગોરી તારાં નેપુર રણ ઝણ | Gori Tara Nepur Ran Zan Lyrics
ગોરી તારાં નેપુર રણ ઝણ વાજ્યાં રે,
વાજ્યાં કાઈ માજમ રાત મોજાર,
સૂતું નગર બધુ જગાડિયુ
તે તો તારા ઝાંઝર નો ઝમકાર,
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પીયુડો તે પોઢ્યો પાડોસણ પાસ,
એક ને અનેક વહાલો...
