Tag: gujarati bhajan
સદગુરૂ સાહેબે સહી કર્યા | Sadguru Sahebe Sahi Karya Lyrics
સદગુરૂ સાહેબે સહી કર્યા જેણે પ્રેમ જયોત પ્રકાશીરે ,
અખંડ જાપ આયો આતમરો કટી કાળકી ફાંસીરે ,
ગગન ગરજયા ને શ્રવણ સુણયા મેઘજ બારે માશીરે,
ચમક દામીની ચમકન લાગી ચમક દામીની...
ગોરી તારાં નેપુર રણ ઝણ | Gori Tara Nepur Ran Zan Lyrics
ગોરી તારાં નેપુર રણ ઝણ વાજ્યાં રે,
વાજ્યાં કાઈ માજમ રાત મોજાર,
સૂતું નગર બધુ જગાડિયુ
તે તો તારા ઝાંઝર નો ઝમકાર,
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પીયુડો તે પોઢ્યો પાડોસણ પાસ,
એક ને અનેક વહાલો...