Tag: gujarati lagna geet songs
આવો માડી કુમ કુમ પગલે આવો | Aavo Madi Kum Kum Pagle Aavo Lyrics
આવો માળી કુમ કુમ પગલે આવો ,
કે પરણે આજે લાડકી રે ,
સાથે માળી ગરવા ગણેશ ને તેડાવો ,
કે પરણે આજે લાડકી રે ,
ચંદન કેરા બજોઠીયા રે ઘડાવો ,
કે પરણે આજે લાડકી...
સુરજ ઉગ્યો રે | Suraj Ugyo Re Lyrics | Prachin Lagna Geet Lyrics
સુરજ ઉગ્યો રે કેવડિયા ની ફ્ડશે કે
વાણેલા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડિયા ની ફ્ડશે કે
વાણેલાભલે વાયા રે
કે સુરજ ઉગ્યો …
સુતા જાગો રે વાસુદેવ ના નંદ કે
વાણેલા ભલે વાયા રે
તમે જાગો...
રંગ રે કસુંબલ મેં તો | Rang Re Kasumbal Me To Lyrics | Lagna...
મારા નખના પરવાળા જેવી ચુંદડી
ચુંદડી નો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબ જાદી ચુંદડી …
રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો પીધો
લીલો તે રંગ વનની વનરાયુંએ દીધો
ઓ.. હો..પીળો તે રંગ જોને ઉગતી પૂનમનો
તારલીયે...
કંકુ છાટી કંકોતરી | Kanku Chhanti Kankotari Lyrics | Lagna Geet Lyrics
કંકુ છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે
માણેકથંભ રોપિયો ||
કેસર છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડાનું નામ રે
માણેકથંભ રોપિયો ||
પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે
માણેકથંભ રોપિયો ||
બીજી કંકોતરી મામા...