Tag: gujarati lagnageet lyrics

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો | Dada Ena Dagle Dagle Lyrics

0
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે દાતણ કરશે બાળાવરની જાન રે, દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે નાવણ કરશે બાળાવરની જાન રે, દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે ભોજન કરશે બાળાવરની જાન રે, દાદા...

નવે નગરથી જોડ ચુંદડી | Nave Nagarthi Jod Chundadi Lyrics

0
નવે નગરથી જોડ ચુંદડી વાપરી, આવી રે અમારે દેશ રે, વોરો રે દાદા ચુંદડી, ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી, વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે, વોરો રે દાદા ચુંદડી, શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી, ઉખેડું તો ટહૂકે ઝીણા મોર...

વાગે છે વેણુ ને | Vage Chhe Venu Ne Lyrics | Lagnageet Lyrics

0
વાગે છે વેણુ ને વાગે વાંસલડી રાધા બેનીના વિવાહ આદર્યા, કાકા વીનવીએ કિશોરભાઈ તમને રૂડા માંડવડા બંધાવજો, માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો રાધા બેનીના વિવાહ આદર્યા, માસી વીનવીએ હિનાબેન તમને નવલા ઝવેરી તેડાવજો, ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો રાધા બેનીના...

કોયલ બેઠી આંબલીયા ની ડાળ | Koyal Bethi Ambaliya Ni Dal Lyrics | Lagna Geet...

0
કોયલ બેઠી આંબલીયા ની ડાળ મારો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે માણારાજ કોડીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ દેશ કોયલ માંગે કડલાની જોડ મારો મોરલીયો માંગે રે લટીયેલ લાડલી માણારાજ હોસીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ...
Kanku Chhanti Kankotari lyrics

મોર તારી સોનાની ચાંચ | Mor Tari Sonani Chanch Lyrics | Lagna Geet Lyrics

0
મોર તારી સોનાની ચાંચ , મોર તારી રૂપા ની પાંખ સોનાની ચાંચે મોરલો મોતી ચરવા જાય ... રૂપા કેરી પાંખડીએ મોરલો મોતી વીણવા જાય ... મોર જાજે ઉગમણે દેશ ... મોર જાજે આથમણે દેશ વળતો...
error: Content is protected !!