Tag: kirtidan gadhavi garba lyrics
પરથમ સમરું સરસ્વતી ને | Paratham Samaru Saraswati Ne Garba Lyrics
પરથમ સમરું સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં,
હે અલબેલી સૌ જોગણી ને
ગરબે રમવા જાય હો હો..
હે અલબેલી સૌ જોગણી ને
ગરબે રમવા જાય
હે રમવા નીસર્યા માં,
પરથમ સમરૂં સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે...
જીવણજી નઇ રે જવા દઉં આજ | JIvanji Nai Re Java Dau Aaj Lyrics
જીવણજી નઇ રે જવા દઉં આજ ,
કે વનમાં રાતલડી રાખું રે ,
કે મારી નથડીનો શણગાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
કે મારી ટીલડીનો શણગાર ,
મારા હૈયામાં રાખું રે ,
જીવણજી નઇ રે...
કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા | Kesariyo Rang Tane Lagyo Lyrics
કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા ,
કેશરિયો રંગ તને લાગ્યો રે લોલ ,
ઝીણી ઝીણી જારીયુ મેળવો એલા ગરબા ,
ઝીણી ઝીણી જરીયું મેળવો રે લોલ ,
આરાસુર ધામે ઘૂમી આવ્યો એલા ગરબા ,
આરાસુર...
ઉગ્યો છે ચાંદલો ને અજવાળી રાત | Ugyo Che Chandalo Ne Lyrics
ઉગ્યો છે ચાંદલો ને અજવાળી રાત ,
માથે ગરબો ને ઘૂમે ખોડલ માં ,
રમે ખોડીયાર માં , રમે ખોડીયાર માં ,
રંગતાળી … ઉગ્યો છે ચાંદલો ને …
માંડ માંડ હશે માં મઢવાળી માવડી...
ગળ ધરેથી માજી નિસરીયા | Galdhare Thi Maji Nisarya Lyrics
ગળ ધરેથી માજી નિસરીયા,
આવ્યા છે માટેલ ગામડે રે હા,
આવ્યા છે માટેલ ગામડે રે હા,
ગામ માટેલ ને ધરોમાં ઠેલીયો,
ગામ માટેલ ને ધરોમાં ઠેલીયો,
ત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા,
ત્યાં છે સ્થાન ખોડિયાર...
લળી લળી પાય લાગુ ( માં તુ ચૌદ ભુવન મા રેતી ) | Ladi...
લળી લળી પાય લાગુ ,
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી ,
માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી,
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી,
એ મેળો છે માં ને...