Tag: krishn bhajn lyrics
વાગે છે રે વાગે છે | Vage Chhe Re Vage Chhe Lyrics | Bhajan...
વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે,
તેનો શબ્દ ગગન માં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે,...વૃંદાવન,
વૃંદા તે વનને મારગ જાતા,
વાલો દાણ દધિના માંગે છે,...વૃંદાવન
વૃંદા તે વનમાં રાસ રસ્યો છે,
વાળો રાસમંડળમાં બિરાજે...