Tag: mogal aave song
મોગલ આવે નવરાત રમવા | Mogal Aave Navrat Ramva Lyrics | Bhajanbook
મોગલ આવે,હે નવરાત રમવા,
કેવા કેવા વેશે માં,માડી કેવા કેવા વેશે !
તારે ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે
ખણણણ ખણણણ કાંબી માં ,
ખણણણ ખણણણ કાંબી
મોગલ આવે નવરાત રમવા !
તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,
માડી લટું મોકળી...