Tag: Nadi Kinare lyrics
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે | Nadi Kinare Raivar Patang Udade
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે,
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે,
દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને...