Tag: narshi maheta na bhajan lyrics
જ્યાં લગી આત્મ તત્વ | Jya Lagi Aatm Tatva Lyrics
જ્યાં લગી આત્મ તત્વ ચિન્ત્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી ,
શુ થયું સ્નાન, સન્ધ્યા ને પૂજા થકી,
શું થયું ઘેર રહી દાન દીધે
શું થયું જટા ભસ્મ...
નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal Lyrics
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી ,
કાના' જડી હોયતો આપ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી ,
નાની નાની નથડી ને મહી જડેલા મોતી,
નથડી કારણ નૃત્ય કરું જોતી જોતી ,
નાની...