Tag: valam na vadhamna lyrics
વા’લમ વધામણાં હો | Valam Vadhamana Ho Lyrics
વા'લમ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ
આનંદ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ
વનવનનાં ફૂલડાંના રંગ રંગના હારથી,
ગંગા ને યમુનાની શત શત હો ધારથી,
અનંતના પૂજનથી હો..સ્વામીને
લાખ લાખ તારલાના ઝગમગતા હીરથી,
લાખ લાખ ચાંદલાના...