Tag: Vari Jata Dil Ne Lyrics
વારી જતાં દિલ ને વારી શક્યો નહી | Vari Jata Dil Ne Vari Shakyo...
વારી જતા દિલ ને વારી શક્યો નહિ
મરતાને મોત માંથી હું ઉગારી શકયો નહિ
વારી જતા દિલ માં …
એક ભૂલ ને છુપાવા કીધી હાજર ભૂલ
કિન્તુ નજીવી ભૂલ સુધારી શક્યો નહિ
વારી જતા દિલ માં...