Tag: Vidai Lagna Geet Lyrics
દીકરી તો પારકી થાપણ કેવાય | Dikri To Parki Thapan Kahevay | Vidai Lagna...
બેના રે…
સાસરીયે જાતા જોજે પાંપણ ના ભીંજાય,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
દીકરીને ગાય , દોરે ત્યાં જાય ,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
બેની તારે માથે બાપનો હાથ કદી ના ફરશે
રમતી તું...
વિદાય ની આ વસમી વેળા | Vidai Ni Aa Vasmi Vela Lyrics
વિદાય ની આ વસમી વેળા રોકી ના રોકાય,
પિયરિયું છોડી ને દીકરી સાસરિયે જાય,
દાદા રોવે ને માતા પાલવડે ભીંજાય...પિયરિયું,
દાદા તમારા આંગણિયે હું હતી તુલસીનો ક્યારો,
આંગણીયાની માયા છોડી છોડ્યો છાંયડો તમારો,
માફી માંગુ દાદા...
છોડ્યા દાદાને છોડી ડેલિયું રે | Chodiya Dadane Chodi Deliyu Lyrics
છોડ્યા દાદાને છોડી ડેલિયું રે ,
હાલ્યા સૈયરું નો સાથ રે બેનીબા ,
તમે એકવાર પિયરિયે પધારજો રે ,
છોડ્યા બાંધવ છોડી બેનડી રે ,
છોડી હાલ્યા ભોજાઈ નો સાથ રે ,
તમે એકવાર પિયરિયે પધારજો...