Tag: Vidai Ni aa Vashmi Vela Lyrics
વિદાય ની આ વસમી વેળા | Vidai Ni Aa Vasmi Vela Lyrics
વિદાય ની આ વસમી વેળા રોકી ના રોકાય,
પિયરિયું છોડી ને દીકરી સાસરિયે જાય,
દાદા રોવે ને માતા પાલવડે ભીંજાય...પિયરિયું,
દાદા તમારા આંગણિયે હું હતી તુલસીનો ક્યારો,
આંગણીયાની માયા છોડી છોડ્યો છાંયડો તમારો,
માફી માંગુ દાદા...