વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા | Vitthal Vitthal Vitthala Dhun Lyrics

0
460
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા ,
કોણે કોણે દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા ,
મથુરામાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા ,
વાસુદેવે દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા ,
ગોકુળમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા ,
નંદબાવાએ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા ,
મેવાડમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા ,
મીરાંબાઈએ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા ,
જૂનાગઢમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા ,
નરશી મહેતાએ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા ,
વીરપુરમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા ,
જલારામે દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા ,
Vitthal Vitthal Vitthala Lyrics
Gujarati Dhun lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here